Billboard ad 1150*250

મોરબીના નવા જાંબુડિયા ગામેથી પરિણીતા બાળક સામે ગુમ

0 78
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના જાંબુડિયા ગામ પાસેની ફેક્ટરીમાં રહેતી પરિણીતા બાળક સાથે ગુમ થતા તેના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

        મૂળ સોખડા તા. પાટડી હાલ નવા જાંબુડિયા ગામ પાસેની ઇટાકા સેનેટરી કંપનીમાં કામ કરતા કિરણભાઈ ઉર્ફે કરણભાઈ ત્રિકમભાઈ વાઘેલાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની શોભનાબેન વાઘેલા ઇટાકા સેનેટરીવેર્સ કારખાનેથી તેના દીકરા ધાર્મિક (ઉ.વ.૦૮ માસ) સાથે કોઈને કહ્યા વિના ચાલી ગઈ છે પોલીસે ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat