ચરાવડા ગામે રહેતી સગીરાનું લગ્નની લાલચે અપહરણ

મળતી વિગતો મુજબ હળવદના ચરાડવા ગામે રહેતી સગીરાને તા.૨૨-૯-ણા રોજ સિરોય ગામે રહેતો જીવરાજ મહાદેવ કોળી નામનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી જતા આ મામલે સગીરાની માતાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.હળવદ પોલીસે સગીરાની માતાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat