Billboard ad 1150*250

મોરબીના રફાળેશ્વર અને ચકમપર ગામે મારમારીની પોલીસ ફરિયાદ

0 120
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

 

Post ad 2

        મોરબીના ચકમપર ગમે તેમજ રફાળેશ્વર ગામે મારામારી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે તાલુકા પોલીસે બંને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

        મોરબીના રફાળેશ્વર ગામના રહેવાસી શાંતાબેન અમરશીભાઈ જાદવ નામની મહિલાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી સાગર દેવજી, સુરેશ દેવજી, ચંપાબેન દેવજી અને વનીતાબેન દેવજીભાઈ રહે બધા રફાળેશ્વર વાળાએ ફરિયાદી અને સાહેદને બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરિયાદીની બહાર પડેલ કારમાં આરોપીઓએ કાચ ફોડી નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

જયારે બીજા બનાવમાં મોરબીના ચકમપર ગામે રહેતા ત્રિભોવનભાઈ વાલજીભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓએ પ્રકાશ કાન્તીભાઈ ચૌહાણ, દિનેશ ઉર્ફે ભીમાભાઇ કાન્તીભાઈ ચૌહાણ અને કાન્તીભાઈ હરિભાઈ ચૌહાણ રહે ચકમપર વાળાએ ફરિયાદીના પત્ની પાણી ભરીને આવતા હોય ત્યારે જેમ ફાવે તેમ બોલતા ફરિયાદીના પત્નીએ ફરિયાદીને વાત કરતા આરોપીઓ ફરિયાદી અને સાહેદો સાથે ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat