


વાંકાનેરના અણીટીંબા ગામે રહેતા હુશેનભાઈ અબ્રાહમભાઈ ચારોલીયાએ ફરિયાદ નોંધવી છે કે જેનલભાઈ સાજીભાઈ ચારોલીયાને આગાઉ જમીનના સોઠા બાબતે તકરાર હોય જેમાં બોલાચાલી થતા જેનલભાઈએ છુટા હાથે મારામારી કર્યાની ફરિયાદ નોંધવી છે તો સામાપક્ષે પણ જેનલભાઈએ હુસેનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી નોજલની નળી વડે માર માર્યાની ફરિયાદ નોધાવી છે.આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે બંનેપક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.