Billboard ad 1150*250

મનોજભાઈ ઓગણજાની રાજ્યના મહામંડળમાં સંગઠન મંત્રી તરીકે વરણી

0 86
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તારીખ – 15 સપ્ટેમ્બર 2019 ના રોજ ભાવનગર ખાતે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહા મંડળની બેઠક યોજઈ હતી. જેમાં હોદેદારોની નવી રચના કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાંથી મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી મનોજભાઈ ઓગણજાની રાજ્યના મહામંડળમાં સંગઠન મંત્રી તરીકે સર્વાનુમતે વર્ણી કરવામાં આવી તે બદલ મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ હાર્દિક અભિનંદન પાઠવે છે..

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat