Billboard ad 1150*250

મોરબીમાં વીજશોકથી યુવાન- ગળેફાંસો ખાઈ લેતા મહિલાનું મોત

0 473
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

Post ad 2

        મોરબીના કેરાળા-હરીપર ગામના રહેવાસી વિશાલ ભરતભાઈ ચારોલા (ઉ.વ.૨૩) નામનો યુવાન મોરબી અવની ચોકડી પાસે જય અંબે સોસાયટીમાં ગડદા કાપવાના મશીનની પીન બદલવા જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

મોરબીના નહેરુ ગેઇટ પાસે મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

        મોરબીના નહેરુ ગેઇટ પાસે આવેલી સરગીયા શેરીના રહેવાસી લતાબેન ભરતભાઈ પરમાર (ઉ.વ.૫૭) નામની મહિલા કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat