


મોરબીની કલેકટર કચેરીમાં ફરજ બજાવતા એચ.બી. સતાણીનો આજે જન્મદિવસ છે ત્યારે કલેકટર કચેરીનો સ્ટાફ તેમણે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
કલેકટર કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર એચ.બી.સતાણીનો આજે જન્મદિવસ છે. હાલ કલેકટર કચેરીમાં ચીટનીશ તરીકે ફરજ બજાવતા એચ.બી. સતાણીએ મોરબી જીલ્લામાં જ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી હાલ તેઓ મામલતદાર તરીકે સેવા આપી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે કલેકટર કચેરી સ્ટાફ, તેમના સાથી કર્મચારી મિત્રો, પરિવાર અને મોરબીન્યુઝની ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમજ સવારથી જ તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

