માળીયાના નવાગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો

માળીયાના નવાગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીના કિનારે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળતા માળિયા પોલીસે દરોડો પડતા સતાભાઈ હાજીભાઇ જેડા ને દેશી દારૂ ૧૦૫ લીટર તથા ૧૪૬૦ લીટર દારૂ બનવવાનો આથો કુલ મળીને કીમત ૫૨૨૦ણા મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat