માળિયા પાલિકના કચેરી કેમ મારવામાં આવ્યા તાળા જાણો અહી ?

કલેકટર ખાતરી આપતા હાલ મામલો થાળે પડ્યો

મોરબી જિલા માળિયા તાલુકામાં પાલિકામાં હાલ કોંગ્રેસ નું શાસન છે જેમાં છેલા ઘણા સમયથી ચીફ ઓફીસર આવતા ન હોવાથી અને કેટલાય કામો થતા નથી જેથી ત્યાની સ્થાનિક પ્રજા મુશ્કેલી ભોગવી રહી છે આ બાબતે કોંગ્રેસ દ્વારા વારંવાર રજૂઆત કરવામ આવી છે પણ કોઈ ઉકેલ આવતો ન હોવાથી આજે પાલિકાના સદસ્યો તેમજ કર્મચારીઓ સાથે મળી માળિયા પાલિકા કચેરી તાળા મારી અને કલેકટર ચાવી આપવા આવ્યા હતા જેમાં કલેકટર આઈ.કે.પટેલ ૨ દિવસમાં યોગ્ય નિકાલની ખાતરી આપતા હાલ મામલો થાળે પડ્યો હતો

Comments
Loading...
WhatsApp chat