માળીયા નજીક અકસ્માત માં 3 ના મોત

મળતી વિગત મુજબ માળીયા મિયાણા ના મછુ નદીના પુલ પાસે સાંજના સમયે એક બાઈક ટ્રક ની પાછળ થી ઓવર ટેક કરવા જતું હતું ત્યારે સામેથી આવતા બીજા બાઈક સાથે તેનો અકસમાત થયો હતો જેમાં યુસફભાઇ , કાસમભાઈ અને મદીનાબેન નું ઘટના સ્થળે મોત થયું છે ઘટનાની જાણ થતા માળીયા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ ની પી.એમ. માટે હોસ્પિટલ ખસેડવમાં આવ્યા હતા અને એક ઇજાગ્રસ્ત ને સારવાર માટે ખસેડવમાં આવ્યો હતો

Comments
Loading...
WhatsApp chat