Billboard ad 1150*250

માળીયા : ભેસને માર મારવા બાબતે ચાર શખ્સોએ મહિલા સહિત બેને માર માયો

0 163
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
MorbiNews - મોરબીન્યુઝ
અને Morbinews સાથે સાથે નીચેના પ્લેટફોર્મ પણ ન્યુઝ જોઇ શકશો
Post ad 3

માળીયાના ચીખલી ગામે ભેસને મારવા બાબતે ઠપકો આપતા મહિલા સહીત બેને ચાર શખ્સોએ ધરિયા વડે માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે,

મળતી વિગત મુજબા માળીયાના ચીખલી ગામે કાદર મામદભાઈ મોવર પોતાના બા સાથે હોય દરમિયાન આરોપી રફીક માયાભાઈ મોવર, રમજાન માયાભાઈ મોવર, મહમદ સીદીક માયા મોવર અને ઇમરાન માયાભાઈ મોવર કાદરભાઈની ભેસને મારતા જે બાબતે ઠપકો આપવા જતા આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદી કાદરભાઈ તથા તેના બાને ધારિયા વડે ઈજા કરી હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.

Comments
Loading...
Share This
WhatsApp chat