માળિયા psi એન.બી.ડાભી નવાગામના વાડામાંથી દારૂનો જથ્થો જડ્પ્યો
આરોપીને જડ્પવા ચક્રો ગતિમાન કર્યા



માળિયા મિયાણા તાલુકના નવગામા રેહતા મોહસીન ઉર્ફે દીકો ગુલામહુસેન સંધવાણી ના વાડામાં દારૂનો જથ્થો હોવાની બાતમી માળીયાના પી.એસ.આઈ એન.બી.ડાભી ને મળી હતી ત્યાં સાંજના સમયે વાડામાં દરોડા પાડતા ત્યાં બાવળ માં પ્લાસ્ટીકમાં કોથળામાં અલગ અલગ જગ્યાએ ૫૬ બોટલ દારૂ અને ૩૦ દારૂના ચપલા સંતાડી રાખ્યા હતા પોલીસ વાડો ચેક કરી ને રૂપિયા ૩૪ હજાર જેટલો મુદામાલ જપ્ત કર્યો હતો અને જેનો વાડો હતો તે આરોપી હાજર ન હોવાથી પોલીસ તેને જડ્પવા ચક્રો ગતિમાન કર્યા છે

