માળિયા પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરી બેને ઝડપ્યા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        માળિયાના ન્યુ નવલખી ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કર્યો હતો જેમાં તળાવના કાંઠે બાવળની ઝુંડમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ કરી આરોપી ઈસ્માઈલ અમીન જંગીયા રહે મોરબી બોરીચાવાસ અને સાગર લીમજી આદિવાસી રહે મોરબી વિસીપરા વાળાને ઝડપી લઈને દેશી દારૂ બનાવવાનો આથો, દેશી દારૂનો જથ્થો અને ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૨૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે .

Comments
Loading...
WhatsApp chat