માળિયા : કપડા સિવડાવવાનું કહીને ગયેલી યુવતી ગુમ




તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
માળિયાના દેરાળા ગામની રહેવાસી ઘરેથી કપડા સિવડાવવાનું કહીને નીકળ્યા બાદ ઘરે પરત નહિ ફરતા પિતાએ યુવતી ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
માળીયાના દેરાળા ગામના રહેવાસી અમરશીભાઈ રામજીભાઈ ચાવડાએ માળિયા પોલીસમાં જણાવ્યું છે કે તેની દીકરી મધુબેન ચાવડા (ઉ.વ.૨૧) ગઈકાલે પોતાના ઘરેથી નવા દેરાળા ગામે કપડા સીવડાવવાનું કહીને ગઈ હતી બાદમાં પરત નહિ ફરતા પરિવારે શોધખોળ ચલાવી હતી જોકે યુવતીનો પત્તો લાગ્યો નથી માળિયા પોલીસે યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે



