Billboard ad 1150*250

માળીયા : બકરા બહાર કાઢવા બાબતે બઘડાટી, વૃદ્ધ અને મહિલાને માર માર્યો

0 80
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        માળીયામાં ફળિયામાં બકરા કાઢવા અંગે બોલાચાલી થયા બાદ બે શખ્શોએ વૃદ્ધ અને મહિલાને માર મારી ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        માળીયાના નીરૂબેનનગરના રહેવાસી રામજીભાઈ જગુભાઈ કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ સાથે તેના ફળિયામાંથી બકરા બહાર કાઢવા બાબતે બોલાચાલી થતા આરોપી લાખાભાઈ ખેંગારભાઈ કોળી અને વજીબેન ખેંગારભાઈ રહે બંને નીરૂબેનનગર તા માળિયા વાળાએ ફરિયાદી તથા પુનીબેનને ગાળો આપી માર મારી ધોકા વડે ફરિયાદી વૃદ્ધ તથા પુનીબેનને ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી છે   

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat