Billboard ad 1150*250

વર્ષામેડી ગામે ઢોર ચરાવવા ગયેલા માલધારી યુવાનનું મોત

0 144
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી જીલ્લામાં બપોર બાદ મેધરાજાની તોફાની એન્ટ્રી થઇ હતી.મોરબી તાલુકાના પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના પગલે ગ્રામજનોમાં ખુશી ફેલાઈ ગઈ હતી.માળિયા તાલુકાના વર્શામેડી ગામે વીજળી પડતા ખોડાભાઈ રૂપાભાઇ ભરવાડ (ઉ.૧૮) જે ઢોર ચરાવવા ગયેલ છે જેના પર ભારે વરસાદને પગલે વીજળી પડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat