“બાલી” માં બનાવો તમારા હનીમૂનને યાદગાર, હનીમૂન સ્પેશ્યલ પેકેજમાં બુકિંગ શરુ…

છ રાત્રી અને સાત દિવસનું પેકેજ, રીટર્ન ફ્લાઈટ ટીકીટ સાથે  Tanah Lot temple tour-Ubud kintamani tour સહીત ઘણું બધું

 

હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે અને લગ્ન બાદ નવદંપતીઓ હનીમૂન મનાવવા દેશના અલગ અલગ સ્થળોએ તેમજ દુનિયાના દેશોમાં ફરવા માટે જતા હોય છે ત્યારે “બાલી” માં છ રાત્રી અને સાત દિવસના હનીમૂન સ્પેશ્યલ પેકેજમાં બુકિંગ શરુ થઇ ચુક્યું છે

જો હાલમાં જ તમારા લગ્ન થયા હોય અને તમે હનીમૂનને યાદગાર બનાવવા માંગતા હોય તો બાલીનું હનીમૂન સ્પેશ્યલ પેકેજ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે “Luxuria Holidays” જે આપના માટે લાવ્યું છે બાલીનું હનીમૂન સ્પેશ્યલ પેકેજ જેમાં છ રાત્રી અને સાત દિવસનું હનીમૂન પેકેજ માત્ર રૂ ૧,૪૪,૯૯૯ (પ્રતિ કપલ) જેમાં હોટેલમાં પ્રતિદિન બ્રેકફાસ્ટ, TANAH LOT TEMPLE TOUR, UBUD KINTAMANI TOUR, સાઉથ બાલી ટુર જેમાં વોટર સપોર્ટ, ડ્રીમલેન્ડ બીચ અને ULUWATU TEMPLE ટુર સામેલ છે

સાથે જ COMPUHAN RIDGE વોક, રીટર્ન એરપોર્ટ ટ્રાન્સફર, ઇન્ટર હોટેલ ટ્રાન્સફર અને રીટર્ન ફ્લાઈટ ટીકીટ સહિતની સુવિધાઓ સામેલ છે તો રાહ કોની જુઓ છો આવા હનીમૂન સ્પેશ્યલ પેકેજ એ પણ આટલા વ્યાજબી ભાવમાં બીજે ક્યાય નહિ મળે બાલી હનીમૂન સ્પેશ્યલ પેકેજમાં ૩૧ જાન્યુઆરી સુધી જ બુકિંગ ચાલુ છે તો બુકિંગ માટે આજે જ સંપર્ક કરો : વત્સલ શાહ મોબાઈલ નંબર ૮૮૦૨ ૫૬૯૭૯ પર સંપર્ક કરી સકાય છે

Comments
Loading...
WhatsApp chat