Billboard ad 1150*250

મોરબી તાલુકાના મકનસર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

0 175
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબી તાલુકાના મકનસર ગામે જુગાર રમતા ચાર શખ્સોને રૂ.૫૬૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 2

મળતી વિગત મુજબા મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકાના મકનસર ગામ નજીક આવેલ એક્સેલ સિરામિકની બાજુમાં આરોપી કિરીટભાઈ બચુભાઈ પ્રજાપતિ બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા કારુભાઈ લખમણભાઈ કોળી, મનસુખભાઈ નરશીભાઈ કોળી, ચેતનભાઈ કાન્તીભાઈ વાણદ અને કિરીટભાઈ બચુભાઈ પ્રજાપતિને રોડ રકમ રૂ.૫૬૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat