Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લાના આંગણવાડી કર્મચારી સંધના પ્રમુખ તરીકે મહેશ રાજ્યગુરુની વરણી

ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારી સંધના મોરબી જીલ્લા આંગણવાડી કર્મચારી સંધના પ્રમુખ તરીકે મહેશ રાજ્ય્ગુરુની વરણી કરવામાં આવી છે.તે વર્ષો થી આંગણવાડી કર્મચારી સંધના બહેનોના પ્રશ્નો અધ્ધરતાલ છે,પી.એફ.,પગાર વધારા,પ્રમોશન જેવા અનેક પ્રશ્નોને પાર પડવાનું કામ મહેશ રાજ્યગુરુ કરશે તેવું ગુજરાત આંગણવાડી કર્મચારી સંધ માની રહ્યું છે.તેમજ મહેશ રાજ્ય્ગુરુની વરણી થતા ગુજરાત આંગણવાડી સંધના પ્રમુખ લાલજી મહેતા,રતીગર ગૌસ્વામી,બળવંતભાઈ ભટ્ટ અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat