Billboard ad 1150*250

વાંકાનેર માં માર્કેટ ચોક કા રાજા ની આઠમા દિવસે મહાઆરતી.

0 444

શ્રદ્ધા અને ભક્તિ નું અનેરું ધામ ગણાતા વાંકાનેરમા આયોજિત “માર્કેટ ચોક કા રાજા” ની દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શહેર ના હૃદય સમાં માર્કેટ ચોક માં આવેલ ટાઉનહોલ ખાતે વિશાળ પટાંગણમાં માં જીતુભાઇ સોમાણી દ્વારા સ્થાપના કરવામાં આવી છે.તેમજ શુક્રવારે આઠમા દિવસે અહીં માર્કેટ ચોક ખાતે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાઆરતી માં બહોળી સંખ્યા માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને  દુંદાળા દેવ ગણપતી ની આરતી ઉતારી ને ધન્યતા અનુભવી હતી.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat