મોરબીમાં અબીલ-ગુલાલની છોળો વચ્ચે મહાસતીજીની પાલખી યાત્રા, video

લીંબડી ગોપાલ સંપ્રદાયના ગોપાલગચ્છ શિરોમણી વિધાનંદી પ.પૂ. ધન્યમુનિ મહારાજ સાહેબ તથા સૌરાષ્ટ્રસિંહણ પરમ પૂજ્ય લીલાવંતીબાઈ મહાસતીજીના સુશિષ્યા સૌમ્ય સ્વરૂપી બા.બ્ર. પૂ. હીરાબાઈ મહાસતીજી આજ રોજ સવારે 0૯ : 30 કલાકે કાળધર્મ પામ્યાં હતા.જેની અબીલ-ગુલાલની છોળો વચ્ચે પાલખી યાત્રા પ્લોટ ઉપાશ્રયથી નીકળી હતી તો આ પાલખી યાત્રામાં જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પાલખી યાત્રા શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થઇ હતી.

જુઓ વિડીયો ……………

Comments
Loading...
WhatsApp chat