Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારાના ટોળ ગામે મહાચંડી યજ્ઞ તથા કરવિધિ કાર્યક્રમ યોજાશે

ટંકારા તાલુકાના ટોળ ગામે સમસ્ત ફાંગલિયા પરિવાર દ્વારા મહાચંડી યજ્ઞ તા.૨૫ ને રવિવારે અને કરવિધિ તા.૨૬ ને સોમવારે આયોજન કરવામાં આવ્યું છે.

મહાચંડી યજ્ઞનો પ્રારંભ સવારના ૯ કલાકે શરૂઆત થશે બાદમાં ૧૦:૩૦ કલાકે સંતોના સામૈયા અને ૧૧ કલાકે મહાનુભાવોના સન્માનનો કાર્યક્રમ યોજાશે અને ત્યાર બાદ બપોરના 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં અવાયું છે.અ કાર્યક્રમમાં સંતો-મહંતો જોડાશે અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.

Comments
Loading...
WhatsApp chat