માળિયા રહેવાસી સગીરા લગ્નની લાલચે કરાયું અપહરણ ! જોવો કોને કર્યું અપહરણ ?
માળિયા પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા મૃત્યું નીપજ્યું ...



માળિયાની રહેવાસી સગીરાનું એક શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ નોધાઇ છે.જેમાં માળિયા રેલ્વે સ્ટેશન નજીકની રહેવાસી ૧૭ વર્ષની સગીરાને આરોપી સિકંદર ઉર્ફે સીકો હનીફ ભટ્ટી નામનો શખ્સના ૨૯ન રોજ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપરહરણ કરી ભગાડી ગયેલ છે.સગીરાના પિતાએ ફરિયાદને આધારે માળિયા પોલીસે ગુનો નોધી તપાસ ચાલવી છે.
માળિયા પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા મૃત્યું નીપજ્યું …
ગઈકાલ રાત્રીના માળિયા ખીરય ગામના પાટિયા પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિને હડફેટે લઇ ગંભીર ઈજા પહોચાડી હતી બાદમાં તેનું ધટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ મામલે હબીબભાઈ ગફુરભાઈ મોવર (રીક્ષા ડ્રાઇવર)એ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મરણ જનાર વ્યક્તિ અસ્થિર મગજની હતી અને અવારનવાર તે રોડ પર જોવા મળતી હતી.પોલીસે ગુનો નોધી આગળ તપાસ ચાલવી છે.


