માં નર્મદા મહોત્સવ અંતર્ગત તા.૧૬ અને ૧૭ એમ બે દિવસ મોરબીની જીવાદોરી મચ્છુ-૨ ડેમને રોશની,એલ.ઈ.ડી. તથા લેઝર શોનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.મોરબી સિચાઈ વિભાગ દ્વારા મોરબીની ખમીરવંતી પ્રજાને લાભ લેવા વિનતી કરવામાં આવી છે.