Billboard ad 1150*250

મોરબીના આશાપાર્ક ચોકમાં મંગળવારે “માં બાપને ભૂલશો નહિ” નાટક

0 80
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે ત્યારે નવરાત્રી સાથે નાટકોની પણ જમાવટ જોવા મળી રહી છે ત્યારે તા. ૦૮ ને મંગળવારના રોજ રાત્રે ૧૦ કલાકે આશાપાર્ક ચોક, છાત્રાલય રોડ મોરબી ખાતે માં બાપ ને ભૂલશો નહિ નાટક યોજાશે ગૌ માતાના લાભાર્થે આયોજિત નાટકમાં નગરજનોએ પધારવા આમંત્રણ પાઠવ્યું છે.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat