Billboard ad 1150*250

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી માસમાં “તેજસ્વીતા અભિવાદન સમારોહ” યોજાશે

0 416

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ડૉ.અનિલભાઈ મહેતા તથા ટ્રસ્ટી મંડળના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાની યાદી જણાવે છે કે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા “તેજસ્વીતા અભિવાદન સમારોહ-૨૦૧૭”આગામી માસમાં યોજાનાર હોય સૌરાષ્ટ્ર કચ્છના સમસ્ત બ્રહ્મ સમાજના ધોરણ-૧૦ થી અનુસ્નાતક કક્ષા સુધીના તમામ વિધાર્થીઓએ પોતાની માર્કશીટને ગેઝેટેડ ઓફિસર પાસે એટેસ્ટેડ કરાવી,માર્કશીટની પાછળ પોતાનું પુરુનામ,સરનામું,મોબાઈલ નંબર લખી ડૉ.અનિલભાઈ મહેતા,એમ-૮૭૭,ગુજરાત હાઉસિંગ બોર્ડ,શનાળા રોડ,મોરબીના સરનામે તા.૩૦ સુધીમાં પહોચતી કરવા વિનતી કરી છે.તેમજ વધુમાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા સન્માનિત વિશિષ્ટ વ્યક્તિઓએ પણ પોતાની માહિતી મોકલવી

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat