મોરબીમાં નૂતન વર્ષ નિમિતે લુહાર જ્ઞાતિનું સ્નેહમિલન

વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા લુહાર જ્ઞાતિ સમાજ મોરબી માટે નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૦૮ ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૧ કલાકે લુહાર જ્ઞાતિ બોર્ડીંગ એન્ડ ભોજનશાળા, શનાળા રોડ મોરબી ખાતે લુહાર જ્ઞાતિ સ્નેહમિલન યોજાશે જેમાં જ્ઞાતિજનોએ પધારવા વિશ્વકર્મા ફાઉન્ડેશનના અગ્રણીઓએ જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat