Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના દરિયાલાલ મંદિરે આવતીકાલે લોહાણા સમાજનુ સ્નેહ મિલન યોજાશે

મોરબી લોહાણા મહાજન દ્વારા દર વર્ષે નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત આવતીકાલે દરિયાલાલ મંદિરે લોહાણા સમાજનું સ્નેહમિલન યોજાશે

મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા પ્રતિવર્ષ બેસતા વર્ષના પાવન પર્વ નિમિતે લોહાણા સમાજનુ સ્નેહ મિલન યોજવામા આવે છે જેમાં તા.૮-૧૧-૨૦૧૮ ના રોજ સવારે ૯ કલાકે શહેર ના દરિયાલાલ મંદીર ખાતે સ્નેહ મિલન યોજાશે જેમાં રઘુવંશી સમાજના અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેશે સ્નેહમિલન સમારોહમાં તમામ રઘુવંશીઓને ઉપસ્થિત રહેવા મોરબી લોહાણા મહાજન અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, નવીન ભાઈ રાચ્છ, નરેન્દ્ર ભાઈ રાચ્છની યાદી જણાવે છે

Comments
Loading...
WhatsApp chat