માળીયા હાઇવે પર લોડેડ ટ્રક ડિવાઇડર પર ચડી ગયો

મોરબી માળીયા હાઇવે પર અનેક અકસ્માતો સર્જાતા હોય છે જેમાં આજે એક ટ્રક ડિવાઇડર પર ચડી ગયેલો જોવા મળ્યો હતો જોકે ટ્રકચાલકને ઇજા પહોંચી છે કે કેમ તે જાણી શકાયું નથી

મોરબી માળીયા હાઇવે પરની સત્કાર હોટલ નજીક વિદરકા ગામના પાટિયા નજીક એક ટ્રક ડિવાઇડર પર ચડી ગયો હતો અને સવારના સુમારે બનાવ બન્યો હોવાની માહિતી સ્થાનિકો પાસેથી પ્રાપ્ત થઇ છે તો લોડેડ ટ્રક ડિવાઇડર પર ચડયા બાદ ચાલક ટ્રક છોડીને નાસી ગયો હોય તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે તો ડિવાઇડર પર ચડ્યા બાદ ટ્રક થોડે સુધી ઘસડાયો હોય જેથી ટ્રકમાં નુકશાની થવા પામી છે

Comments
Loading...
WhatsApp chat