હળવદના રાતાભેર ગામના કમળાશંકર રાજારામ જાનીનું અવસાન, સોમવારે બેસણું

હળવદ તા ૨૪ :- હળવદના રાતાભેર ગામના વતની કમળાશંકર રાજારામ જાની (ઉ.વ.૬૭) (નિવૃત એસટી ડ્રાઈવર) તે પ્રકાશભાઈ અને મયુરભાઈના પિતાનું તા. ૨૩ ના રોજ અવસાન થયું છે બેસણું તા. ૨૬ ને સોમવારે બપોરે ૨ થી ૫ કલાકે તેમના નિવાસસ્થાન મુ. રાતાભેર તા. હળવદ ખાતે રાખેલ છે

Comments
Loading...
WhatsApp chat