Billboard ad 1150*250

ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છુક બાળ કલાકારોને અરજી કરવા યાદી

0 117
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

 

        રમત ગમત,યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર વિભાગ હસ્તકની ગુજરાત રાજય લલિતકલા અકાદમીના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, મોરબી સંચાલિત ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ જુન મહિનામાં દિવસ-૫ માટે આયોજન કરવામાં આવનાર છે. આ વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છતા બાળકોના વાલીઓએ નિયત નમુનાનું ફોર્મ કચેરી ખાતે મેળવી લઇ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, હંન્ટર ટ્રેનીંગ ટ્રેનીંગ કોલેજ છાત્રાલય, શકિત ચોક, ગેસ્ટ હાઉસ રોડ, મોરબી ખાતે તા.૦૮/૦૬/૨૦૧૯ સુધીમાં વિગતવાર ફોર્મ ભરી પરત કચેરીમાં રજુ કરવાનું રહેશે. આવેલ અરજી પૈકી ૧૦૦ બાળકોની પસંદગી કરવામાં આવશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી મોરબીની એક યાદીમાં જણાવેલ છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat