Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લા નારી અદાલતની યાદી

ગુજરાત રાજ્યના મહિલા આયોગ તથા મહિલા સામખ્ય ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ચાલતી મોરબી જીલ્લાના મોરબી.હળવદ,વાંકાનેર,ટંકારા અને માળિયા (સરવડ)તાલુકામાં નારી અદાલત કાર્યરત છે.આ નારી અદાલત વિનામૂલ્યે કાર્ય કરે છે.આવું બીજું કોઈ પણ માળખું મોરબી જીલ્લા કે તાલુકાની અન્ય જગ્યાએ કાર્યરત નથી.જો કોઈ આવું માળખું સરકારના નામથી ચલાવશે તો તેના પર કાયદાકીય કાયવાહી કરવામાં આવશે.સરકારની નારી અદાલતની ખાત્રી માટે નીચેના મોબાઈલ નં-૭૦૬૯૦૦૯૨૮૧ નો સંપર્ક કરવા જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat