Billboard ad 1150*250 Billboard ad 1150*250

ગુજરાત સમરકેમ્પ-૨૦૧૭ ના ખેલાડીઓ જોગ યાદી

          મોરબી જીલ્લામાં તા. ૧/૦૫/૨૦૧૭ થી ૧૦/૦૫/૨૦૧૭ સુધી તાલુકા અને જીલ્લા કક્ષા ખેલે ગુજરાત સમરકેમ્પ ૨૦૧૭ નું આયોજન કરેલ જેમાં ભાગ લીધેલ ખેલાડીઓને તેમના આવવા – જવાના ભાડાના રૂપિયા મળવાપાત્ર છે.

તે માટે ખેલાડીએ પોતાની બૅન્ક એકાઉન્ટની માહિતી (બૅન્ક અકાઉન્ટ નંબર અને IFSC કોડ) તા. ૧૯/૦૩/૨૦૧૮ સુધીમાં જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી, ઓમશાંતિ  પ્લે હાઉસની બાજુમાં, ઋષભ નગર, ગેંડા સર્કલ, મોરબી -૨., મોરબી કચેરીએ પહોચતી કરવાની રહેશે. જે ખેલાડી તરફથી કોઈ પ્રતિઉત્તર આપવામાં નહી આવે તો નાણાં સરકારમાં પરત કરી આપવામાં આવશે. જે ખેલાડીને ભવિષ્યમાં મળવાપાત્ર રહેશે નહી. તેમ સિનિયર કોચ, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

 

 

Comments
Loading...
WhatsApp chat