તાલુકા કક્ષાના ખેલમહાકુંભ-2018 માં જીનીયસ વિદ્યાલયની સિંહ ગર્જના



ખેલમહાકુંભ – ૨૦૧૮ માં મોરબી જીલ્લાથી માત્ર ૨૦ કિલોમીટર દૂર ખાનપર ગામથી એક કિલોમીટર આગળ આવેલ જીનીયસ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભ-૨૦૧૮ ની તાલુકા કક્ષાની સ્પર્ધામાં જીનીયસના તેજ લીસોટા પાડેલ
જેમાં ગોળા ફેંક U-૧૭( કાસુન્દ્રા વિરાગ ),૮૦૦ મીટર દોળ U-૧૭( વેગળ રવિ),ચક્ર ફેંક U-૧૪ ( ગામી ચિંતન ),લાંબી કૂદU-૧૪ (ડાવેરા ધ્રુવી),ઊંચી કૂદ U-૧૪ (ઘોડાસરા ગોપી),૬૦૦ મીટર દોળ U-૧૪ (ગોગરા મિતલ)અને ભાઈઓ માં ( શેરસિયા નયન ) કે જેવો એ આ બધી રમતો માં પ્રથમ નંબર મેળવી પોતાનું અને જીનીયસ વિદ્યાલયનું નામ રોશન કરેલ તે બદલ જીનીયસ વિદ્યાલય ના સ્પોર્ટસ ટીચર આકાશસર અને જીનીયસ વિદ્યાલયના આચાર્ય તેમજ દરેક શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા છે આ દરેક વિદ્યાર્થીઓ હળવદ મુકામે જિલ્લા કક્ષાની સ્પર્ધા માં ભાગ લેશે…