Billboard ad 1150*250

મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂંક કરવા મામલે CM ને પત્ર

0 111
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

            મોરબી: શહેરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂંક અને રેગ્યુલર ડોક્ટર મળવા અંગે સામાજીક કાર્યકર વિવેક મીરાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં તેણે લખ્યું છે કે અમારી રજૂઆત મોરબીની ગરીબ પ્રજાના હીત માટે છે. મોરબી જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં ડો.દુધરેજીયા સાહેબના વહીવટના કારણે ખોરંભે ચડેલ છે. સિવિલ હોસ્ટિપટલમાં ડોક્ટર ન હોવાથી પ્રાઈવટ હોસ્પિટલો ઉઘાડી લૂંટ ચલાવે છે. મા અમૃતમ કાર્ડનો ઉપયોગ થતો હોવા છતાં  ખોટા ખર્ચમાં ઉતારી દેવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં પુરતો સ્ટાફ ન હોવાના કારણે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી ડોક્ટર દુધરેજીયા સાહેબના બદલી કરવામાં આવે અને વહીવટી સુધારા કરવામાં આવે.  આમ સામાજીક કાર્યકરે આ પત્ર લખી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જોવાનું એ છે કે તંત્ર પ્રજાની વાત આખરે ક્યારે સાંભળે છે?

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat