ચાલો શ્રીનાથજી ના શરણે ભાગવત કથાનું ભવ્ય આયોજન

તા ૧૭ -૫-૨૦૧૮ને ગુરુવારના  ના રોજ મોરબી થી શ્રીનાથજી ભગવાનના શરણે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીમાં થી જવા ઇચ્છતા ભકતોએ તારીખ ૧૬-૪-૨૦૧૮ સુધીમાં નામ લખાવી આપવાનો અનુરોધ કર્યો છે જે કથા નું પ્રસ્થાન તારીખ ૧૬-૫-૨૦૧૮ ને બુધવાર ના રોજ કરવામાં આવશે. અને  તારીખ ૧૭-૫-૨૦૧૮ થી પ્રારંભ થવાનો છે  અને કથાનું રસપાન સંગીતમય શૈલીમાં મોરબી ના પ્રસિદ્ધ વક્તા વિપુલભાઇ શુક્લા કરવાના છે તેમજ અધિક માસ નિમિતે કથા માં વિશેષ  લાભ અને શ્રીજીબાવાના રાજભોગ અને વિશેષ દર્શન મનોરથ નો લાભ લેવા આયોજકોએ જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat