વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી નુ ક્યાં સન્માન કરવામાં આવ્યું

સમગ્ર વિશ્વમાં હળવદ ના બાહ્મણ અને લાડુ પ્રખ્યાત છે સમાજ માટે કાંઈક કરી છુટયા છે અને સમાજ ના વિરલ તારલા ઓ નુ નવરત્ન નુ હળવદબહ્મસમાજ દ્રારા બાહ્યમણ ની ભોજનશાળા ખાતે વિશિષ્ટ વ્યક્તિ સન્માન કરવામાં આવ્યું સાથે સાથે  બહ્મસમાજ ગૌરવ એવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી નુ હળવદ બહ્મસમખજ દ્રારા પાધડીયુ સન્માન, તલવાર મોમેન્ટ આપી શાહી સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી હળવદ વિશિષ્ટ વ્યક્તિ સન્માનિય મહાનુભાવો નુ શાલ, મોમેન્ટ આપી સન્માનિત કર્યા હતા, જેમાં ગુજરાત સમાચાર ના પત્રકાર પદ્મશ્રી એવોર્ડ સન્માનિત ઝવેરીલા મહેતા, પાલિકાના પ્રમુખ હીના બેન અજયભાઈ રાવલ, હળવદ યુવા પત્રકાર મયુરકુમાર ગુણવતરાય રાવલ, યુવા બહમસમાજના પ્રમુખ જીગર મહેતા, વકીલાત ક્ષેત્રે ચિરાગ સી રાવલ, સુપ્રસિદ્ધ ભજનિક જયમંતભાઈ દવે, સીએ ગુજરાતમાં પ્રથમ પ્રાપ્તિ પંચોલી, ડબલ ગોલ્ડ મેડલ વિજેતા જીની પંચોલી, સજૅન ડો રોહીત ઠાકર, ડો, શિવાની પંડ્યા, ડો નિસ્ચલ મહેતા, ડો નૈસગી, ડો હાદિક મહેતા પોલીસ સબ ઈન્સ્પેકટર નિરાલી શુકલ,અચૅના રાવલ ,શિવમ પંચોલી, હેમલબેન દવે, રક્ષા મહેતા, ધનશ્યામભાઈ યાજ્ઞિક, ધનશ્યામભાઈ દવે, પિયુષ ભાઈ દવે સહીતના કુલ ૨૪ તખરલાઓ ના સન્માનિતકરવા આવ્યા, આ પ્રસંગે જયંતી ભાઈ કાવડિયા, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા હળવદ બહ્મસમાજના વિશિષ્ટ વ્યકિત સન્માન સમારંભ યોજાયો

Comments
Loading...
WhatsApp chat