Billboard ad 1150*250

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોના ભાવો જાણો…

0 86
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીમાં આજે વિવિધ કૃષિ જણસો ઉપરાંત શાકભાજીના ભાવો વિષે જાણો…

        મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના નીચા ભાવ ૧૧૩૫ ઊંચા ભાવ ૧૨૨૩ છે ઘઉંના નીચા ભાવ ૩૫૦ અને ઊંચા ભાવ ૪૩૦ છે તલના નીચા ભાવ ૧૮૦૪ અને ઊંચો ભાવ ૨૨૪૬ છે મગફળી (જીણી) નો ભાવ ૭૫૦ અને ઉંચો ભાવ ૯૦૦ રૂ છે

        જયારે જીરૂનો નીચો ભાવ ૨૪૦૦ ઉંચો ભાવ ૩૧૭૦ છે બાજરાનો નીચો ભાવ ૩૨૬ ઉંચો ભાવ ૪૩૬ છે જુવારનો નીચો ભાવ ૪૭૪ ઉંચો ભાવ ૫૬૮ રૂ છે અડદના નીચો ભાવ ૭૯૦ ઉંચો ભાવ ૧૦૦૦ રૂ છે ચણાના નીચા ભાવ ૮૫૦ અને ઉંચો ભાવ ૮૬૨ છે ગુવાર બી નીચો ભાવ ૭૧૦ ઉંચો ભાવ ૮૦૦ રૂ છે જયારે સિંગદાણા નીચો ભાવ ૯૯૨ અને ઉંચો ભાવ ૧૦૫૦ છે

શાકભાજીના ભાવો નીચે મુજબ છે

લીલી મરચા : નીચો ભાવ ૩૦૦ ઉચો ભાવ ૩૬૦

રીંગણા : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

Post ad 3

કારેલા : નીચો ભાવ ૩૦૦ ઉચો ભાવ ૫૦૦

ગુવાર : નીચો ભાવ ૪૦૦ ઉચો ભાવ ૬૦૦

ભીંડો : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

ટમેટા : નીચો ભાવ ૫૦૦ ઉંચો ભાવ ૬૦૦

કોબીજ : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

કાકડી : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

લીંબુ : નીચો ભાવ ૧૦૦૦ ઉંચો ભાવ ૧૨૦૦

દુધી : નીચો ભાવ ૬૦ ઉચો ભાવ ૧૨૦

સુક્કી ડુંગળી : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat