મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોના ભાવો વિષે જાણો….

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીમાં આજે વિવિધ કૃષિ જણસોના ભાવો વિષે જાણો વિગતવાર….

        મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંનો નીચો ભાવ ૩૭૯ ઉચો ભાવ ૪૨૭ છે તલનો નીચો ભાવ ૧૭૨૦ ઉચો ભાવ ૨૦૯૦ છે મગફળી (જીણી) નીચો ભાવ ૮૯૦ ઉચો ભાવ ૯૩૦ છે જીરૂ નીચો ભાવ ૨૨૬૦ ઉચો ભાવ ૩૧૩૦ છે

        બાજરો નીચો ભાવ ૩૮૯ ઉચો ભાવ ૪૧૧ છે રાયડો નીચો ભાવ ૬૨૨ ઉચો ભાવ ૬૨૨ છે અડદ નીચો ભાવ ૮૫૦ ઉચો ભાવ ૮૫૦ છે કાળા તલ નીચો ભાવ ૩૩૦૦ ઉચો ભાવ ૩૩૦૦ છે સિંગદાણા નીચો ભાવ ૧૩૪૨ ઉચો ભાવ ૧૭૦૦ છે

શાકભાજીના ભાવો નીચે મુજબ છે

લીલી મરચા : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

રીંગણા : નીચો ભાવ ૧૦૦ ઉચો ભાવ ૨૦૦

કારેલા : નીચો ભાવ ૩૦૦ ઉચો ભાવ ૫૦૦

ગુવાર : નીચો ભાવ ૪૦૦ ઉચો ભાવ ૮૦૦

ભીંડો : નીચો ભાવ ૧૦૦ ઉચો ભાવ ૨૦૦

ટમેટા : નીચો ભાવ ૫૦૦ ઉચો ભાવ ૭૦૦

કોબીજ : નીચો ભાવ ૪૦૦ ઉચો ભાવ ૫૦૦

કાકડી : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૪૦૦

લીંબુ : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૬૦૦

દુધી : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

સુક્કી ડુંગળી : નીચો ભાવ ૧૫૧ ઉચો ભાવ ૩૮૧

Comments
Loading...
WhatsApp chat