Billboard ad 1150*250

મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોના ભાવો વિષે જાણો….

0 64
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીમાં આજે વિવિધ કૃષિ જણસોના ભાવ અને શાકભાજીના ભાવો વિષે જાણો વિગતવાર…

        મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંનો નીચો ભાવ ૩૮૨ ઉચો ભાવ ૪૨૬ છે તલનો નીચો ભાવ ૧૯૦૦ ઉચો ભાવ ૨૦૭૦ છે મગફળી (જીણી) નીચો ભાવ ૯૦૦ ઉચો ભાવ ૯૦૦ છે જીરૂનો નીચો ભાવ ૨૨૦૦ ઉચો ભાવ ૩૧૫૮ છે

        અડદ નીચો ભાવ ૯૨૪ ઉચો ભાવ ૧૧૪૪ છે કાળા તલ નીચો ભાવ ૨૮૮૦ ઉચો ભાવ ૩૧૮૦ છે સિંગદાણા નીચો ભાવ ૧૧૨૦ ઉચો ભાવ ૧૬૦૦ છે અને રાયનો નીચો ભાવ ૬૦૮ ઉચો ભાવ ૬૦૮ છે

શાકભાજીના ભાવો નીચે મુજબ છે

લીલી મરચા : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

રીંગણા : નીચો ભાવ ૧૦૦ ઉચો ભાવ ૨૦૦

Post ad 2

કારેલા : નીચો ભાવ ૫૦૦ ઉચો ભાવ ૭૦૦

ગુવાર : નીચો ભાવ ૭૦૦ ઉચો ભાવ ૮૦૦

ભીંડો : નીચો ભાવ ૧૦૦ ઉચો ભાવ ૨૦૦

ટમેટા : નીચો ભાવ ૭૦૦ ઉચો ભાવ ૮૦૦

કોબીજ : નીચો ભાવ ૫૦૦ ઉચો ભાવ ૬૦૦

કાકડી : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

લીંબુ : નીચો ભાવ ૪૦૦ ઉચો ભાવ ૬૦૦

દુધી : નીચો ભાવ ૧૪૦ ઉચો ભાવ ૨૦૦

સુક્કી ડુંગળી : નીચો ભાવ ૧૩૦ ઉચો ભાવ ૩૫૦  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat