માળિયા નજીક ભાવનગરના ડ્રાઈવરનું અકસ્માત માં કેવી રીતે મોત થયું જાણો અહીં

                             માળિયા નજીક આઇસર ના ચાલકે ટ્રેઇલર પાછળ ઘુસી જતા આઇસર ચાલક નું મોત નીપજ્યું હતું
                                     બનાવની મળતી વિગત મુજબ માળિયા મિયાણાના હરીપર ગામ પાસે આજે વેહલી સવારે લગભગ ૫ વાગે ના આસપાસ જી.જે. ૪ ડબ્લ્યુ  ૪૭૫૫ નંબરની આઈસર ના ચાલકે મનજીભાઈ પોપટભાઈ મકવાણા રહે .ભાવનગર વાળાએ ટેઈલર નમ્બર જી.જે.૧૨ એ.ઝેડ. ૯૯૯૭ પાછળ ઘુસી જતા મનજીભાઈ નું ઘટનાસ્થેળ મોત નીપજ્યું હતું
                                       ઘટનાની જાણ થતા માળિયા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ ને પી.એમ માટે હોસ્પ્તીલ ખસેડવામાં આવ્ય હતો ક્યાં કારણોસર અકસ્માત થયો તે જાણવા મળ્યું નથી
Comments
Loading...
WhatsApp chat