Billboard ad 1150*250

મધ્યપ્રદેશમાં હત્યા કરીને મોરબી ભાગી આવેલા બે શખ્શોને એલસીબી ટીમે ઝડપ્યા

0 53
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મધ્યપ્રદેશમાં હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો

        નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપ સિંહ તથા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ બંને રાજ્યોની પોલીસ સંકલનના આધારે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના કુક્ષી પોલીસ સ્ટેશનમાં તા. ૨૧ ના રોજ હત્યાનો બનાવ બન્યો હોય જેમાં આરોપી કરન છગન આદિવાસી તથા શંકર કલસિંહ આદિવાસી રહે બંને પીપળીયા જી ધાર એમપી વાળાએ રેખાબેન સુરેશભાઈ આદીસી (૩૫) વાળીને તેના પ્રેમી આરોપી કરણ ઉર્ફે કરૂ રહે પીપલિયા વાળાએ પોતાની પત્ની બનાવી રાજ્યમાં લઇ આવવા બાબતે મૃતકના પિતા આરોપી સાથે મળી ધારધાર હથિયારથી ગળું કાપી હત્યા કરી હોય

જેમાં આરોપી કરન ઉર્ફે ક્રૂ છગન આદિવાસી તથા શકદાર શંકર કલસિંહ આદિવાસી હત્યાને અંજામ આપીને મોરબી નાસી ગયા હોય જે બંને આરોપીo અંગે એસઓજી મોરબી ટીમના શંકરભાઈ ડોડીયાને મળેલી હકીકતને આધારે એલસીબી ટીમ દ્વારા આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈને આરોપીઓનો કબજો મધ્યપ્રદેશ પોલીસને સોપવામાં આવ્યો છે ચાલુ વર્ષે મધ્યપ્રદેશના કુલ ૭ આરોપીઓને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને એમપી પોલીસને સોપ્યા છે

Comments
Loading...
Share This
WhatsApp chat