માળીયા તાલુકાની શ્રી મેઘપર ગ્રામ પંચાયત સતત બીજી વખત સમરસ, સરપંચ તરીકે લક્ષ્મીબેન કાનજીભાઈ રાઠોડ

 

માળિયા તાલુકાની મેઘપર ગ્રામ પંચાયત સતત બીજી વખત સમરસ જાહેર થઇ છે અને સરપંચ તરીકે લક્ષ્મીબેન કાનજીભાઈ રાઠોડ તેમજ ઉપસરપંચ તરીકે અમરબેન દેવદાનભાઈ ખાંભરા બિનહરીફ ચૂંટાયા છે

સરપંચ અને ઉપસરપંચ ઉપરાંત સભ્ય તરીકે લાવડીયા સંગીતાબેન અમિતભાઈ, લાવડીયા વનરાજ ઉગાભાઈ, મિયાત્રા અનિલાબેન વિજયભાઈ, ડાંગર ગોવિંદ રાયધનભાઈ, મકવાણા જયાબેન દેવાયતભાઈ અને રાઠોડ અમરાતબેન પ્રવીણભાઈ બિનહરીફ જાહેર થયા છે

Comments
Loading...
WhatsApp chat