ટંકારામાંથી લેબ્રાડોન કૂતરો ખોવાયેલ છે

ટંકારાના રાજવીર પોલીપેક નામના કરખાનેથી એક સફેદ (ક્રીમ) કલરનું લેબ્રા ડોર કુતરુ આશરે એક મહિના પહેલા ખોવાયેલ છે જેની જમણી આંખ પર લાગ્યાનું નિશાન છે જે આપને ક્યાંય તે જોવા મળે તો તેના મૂળ માલીક અતુલભાઇ જોશી ના મોબાઇલ નંબર 9925486999 પર જાણ કરવા વિનંતી

Comments
Loading...
WhatsApp chat