વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોમાં નોલેજ સેશન યોજાશે

મોરબી સીરેમીકસ એસો.ના પ્રમુખ કે. જી. કુંડારીયાએ USAમા એન્ડરસન ખાતે CTEF એટલે કે ceramic tiles education foundation ના ડાયરેકર સ્કોટ કેરોથરસ સાથે મુલાકાત કરી હતી.આ સંસ્થા ટાઈલ્સ લગાડનાર કળીયોને ટ્રેનીગ આપે છે. UAS મા ટાઈલ્સની કેવી ગુણવતા હોવી જોઈએ તેની વિગતવાર માહિતી પણ આપી. ટાઈલ્સના સ્પેફીકેષનની બુકલેટ પણ આપી. ભવિષ્યમાં આ સંસ્થા બહુ ઉપયોગી થશે. Knowledge session માં પોતાનું લેકચર આપવા માટે મિ. સ્કોટ એકસીહીબીશનમાં પણ આવશે. vibrant ceramic exhibition ના પ્રમોશન માટે તેઓએ સંપુણઁ સહયોગની ખાતરી આપી. કુંડારીયાની સાથે વિશાલ આચાયઁ(promotion CEO) પણ જોડાયા હતા.

 

Comments
Loading...
WhatsApp chat