Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં કિશાન સંધની બેઠક યોજાઈ

મોરબી જીલ્લામાં ભાજપ કાર્યાલય ખાતે કિસાન સંધની બેઠક યોજાઈ હતી.આ બેઠક  જીલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઈ ગડારાની અધ્યક્ષતા યોજાઈ.આ બેઠકમાં મોરબીમાં આવનાર માં નર્મદા યાત્રા વિષે ચર્ચા કરવામાં આવી

Comments
Loading...
WhatsApp chat