Billboard ad 1150*250

મોરબી પેપરમિલ એસોની મીટીંગમાં ફરીથી પ્રમુખનો તાજ કિરીટભાઈ ફૂલતરીયાના શિરે

0 189
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

કિરીટભાઈ ફૂલતરિયા અગાઉ પણ પ્રમુખપદ શોભાવી ચુક્યા છે

Post ad 2
Post ad 3

        મોરબી પેપરમિલ એસોની બેઠક તાજેતરમાં મળી હતી જેમાં નવી બોડીની નિમણુક કરવામાં આવી છે અને પેપરમિલ ઉદ્યોગ અગ્રણી કિરીટભાઈ ફૂલતરીયાને પ્રમુખ બનાવાયા છે

        મોરબી પેપરમિલ એસોની બેઠક મળી હતી જેમાં પ્રમુખ તરીકે પ્રવીણભાઈ મારવાણીયાએ રાજીનામું આપ્યું હોય અને નવી બોર્ડની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે તીર્થક પેપરમિલના કિરીટભાઈ ફૂલતરીયાની વરણી કરાઈ છે જયારે ઉપપ્રમુખ તરીકે અમૃતભાઈ પટેલ અને સભ્ય તરીકે સુનીલભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, બલદેવભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલ ની વરણી કરાઈ છે

        પેપરમિલ એસોની બેઠકમાં જીપીસીબી નોટીસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો ચૂંટાયેલા નવા હોદેદારોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat