વાંકાનેર તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ

વાંકાનેર તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ થતા સગીરાના પિતા એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પંથકમાંથી સગીરાને કોઈ અજ્ણયો માણસ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે વાલીપણા માંથી ભગાડી લઇ ગયાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat