
તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી નજીક સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની સગીરાનું અપહરણ થતા બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર મોરબી નજીકની ફેકટરીમાં કામ કરતા અને મૂળ એમપીના રહેવાસી સુનીલ રામસિંગ સૂર્યવંશી નામનો શખ્શ ફરિયાદીની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયો છે તાલુકા પોલીસે સગીરા અપહરણ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
