Billboard ad 1150*250

ખેલ મહાકુંભ 2019 માં શ્રી મેઘપર પ્રાથમિક શાળા સતત બીજા વર્ષે પ્રથમ

0 73
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        માળીયા(મી), તાલુકા કક્ષાનાં ખેલ મહાકુંભમાં શ્રી મેઘપર પ્રા. શાળાનાં બાળકોએ ચેસ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, 30 મીટર દોડ, 50 મીટર દોડ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, ઉંચી કૂદ, લાંબી કૂદ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, ગોળા ફેક, ચક્ર ફેક જેવી વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવીને સમગ્ર માળીયા તાલુકામા શ્રી મેઘપર પ્રા. શાળા ને પ્રથમ ક્રમાંક અપાવીને શાળા તથા મેઘપર ગામ ને ગૌરવ અપાવ્યું છે એ બદલ શ્રી મેઘપર પ્રા. શાળા તમામ બાળકોને અભિનંદન પાઠવે છે.

 ઉપરાંત માળીયા તાલુકા ખેલ મહાકુંભનાં કન્વીનર શ્રી હિતેશભાઈ વરમોરા નો ખૂબ ખૂબ આભાર કે જેઓ બાળકોમાં સ્પોર્ટ્સ સ્પિરિટ ડેવલપ થાય અને સ્પોર્ટ્સમાં માળીયા તાલુકાનાં બાળકો જીલ્લા કક્ષા અને રાજય કક્ષાએ પહોંચે એ માટે સતત પ્રયત્નશીલ રહ્યાં. એ સિવાય તમામ બાળકો, શિક્ષકો અને વાલીઓ બેસવા માટે મંડપ, ઠંડૂ પાણી, નાસ્તો તથા લીંબુ પાણી ની સરસ વ્યવસ્થા કરી ને માળીયા તાલુકા મા આજ સુધી એક પણ ખેલ મહાકુંભમાં ન થયુ હૉઈ એવું આયોજન કરીને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat